ભરૂચ: દયાદરા નજીક રેલવે ફાટક ક્રોસ કરી રહેલી ટ્રક સાથે ગૂડ્સ ટ્રેનની ટક્કર,જુઓ પછી શું થયું
ભરૂચના દયાદરા નજીક રેલવે ફાટક ક્રોસ કરી રહેલી ટ્રક સાથે ગૂડ્સ ટ્રેનની ટક્કર થતા દોડધામ મચી જવા પામી હતી
ભરૂચના દયાદરા નજીક રેલવે ફાટક ક્રોસ કરી રહેલી ટ્રક સાથે ગૂડ્સ ટ્રેનની ટક્કર થતા દોડધામ મચી જવા પામી હતી
ભરૂચમાં દૂધ ભરેલા ટેન્કરને ટ્રકે ટક્કર મારતા નેશનલ હાઇવે પર દૂધની નદીઓ વહેવા લાગી હતી.
અંકલેશ્વરના GIDC વિસ્તારમાં પાર્ક કરેલા એક હાઈવા ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી.
નેશનલ હાઇવે પર વાલિયા ચોકડી પાસે બે ટ્રકની વચ્ચે કાર ઘૂસી જતાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા