દેશકેવા છે ભારતના શ્રેષ્ઠ મિત્ર રશિયાના તુર્કી સાથેના સંબંધો? પાકિસ્તાન સાથેના તણાવને કારણે, તુર્કીએ ભારતનો દુશ્મન બનીને ઉભરી આવ્યો. તેણે ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો અને તેના ડ્રોનનો ઉપયોગ કરીને પાકિસ્તાન ભારતમાં નાપાક પ્રવૃત્તિઓ ચાલુ રાખ્યું. By Connect Gujarat Desk 15 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાભૂકંપથી પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર હચમચ્યો, ઇજિપ્ત અને તુર્કીથી લઈ ઇઝરાયલ સુધી હલચલ ૧૪ કિલોમીટરની ઊંડાઈએ આવેલો આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તે મધ્ય ઇઝરાયલ, ઇજિપ્ત, લિબિયા, તુર્કી અને સમગ્ર પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં અનુભવાયો હતો. By Connect Gujarat Desk 14 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે આતંકવાદને પ્રોત્સાહન આપનાર તુર્કી-અઝરબૈજાનના ટૂર પેકેજ “બોયકોટ” ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાન અને આતંકવાદને પ્રોત્સાહન આપનાર તુર્કી સહિત અઝરબૈજાનના ટૂર પેકેજને સુરતના અનેક ટૂર સંચાલકોએ બોયકોટ કરવાનો નિર્ણય લીધો છે. By Connect Gujarat Desk 12 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાતુર્કીના મુગલ પ્રાંતમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં બે પાઇલટ અને એક ડોક્ટર સહિત ચાર લોકોના મોત ! તુર્કીના મુગલ પ્રાંતમાં રવિવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં બે પાઇલટ અને એક ડોક્ટર સહિત ચાર લોકોના મોત થયા છે. હેલિકોપ્ટર નજીકની હોસ્પિટલના ચોથા માળે અથડાયું હતું. By Connect Gujarat Desk 23 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાતુર્કીની રાજધાની અંકારામાં ડિફેન્સ અને એરોસ્પેસ કંપનીમાં થયો આતંકી હુમલો તુર્કીની રાજધાની અંકારામાં આતંકી હુમલો થયો છે. આ આતંકવાદી હુમલો એરોસ્પેસ અને ડિફેન્સ કંપની ટર્કિશ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ ઈન્ક દ્વારા કરવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 23 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશતુર્કીના અંકારામાં થયો આત્મઘાતી હુમલો, 2 પોલીસકર્મી ઘાયલ, સુરક્ષા દળોએ અન્ય એક આતંકીને ઢાળી દીધો.... By Connect Gujarat 02 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાતૂર્કીયેમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, અનેક ઈમારતોને ફરી નુકસાન, 23 લોકો ઘાયલ… ગુરુવારે રાતે તુર્કીયેના દક્ષિણ વિસ્તારમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અહેવાલ અનુસાર આ ભૂકંપને લીધે ઘણી ઇમારતોને નુકશાન થયું છે By Connect Gujarat 11 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાતુર્કીમાં કાર અકસ્માતમાં બનાસકાંઠાના 4 વિદ્યાર્થીના મોત, ચારેય વિદ્યાર્થી હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા ચારેય વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. રજા હોવાથી તેઓ ફરવા માટે નીકળ્યા હતા અને કાળનો કોળિયો બની ગયા By Connect Gujarat 05 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાતુર્કીમાં વિનાશકારી ભૂકંપ અને બાદમાં હવે પૂર, 14 લોકોના મોત, ઘણા લાપતા થયાના સમાચાર તુર્કીમાં કુદરતી આફતો ઓછી થવાનું નામ જ નથી લેતી ત્યારે બે પ્રાંતોમાં મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરને કારણે ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે By Connect Gujarat 16 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn