Connect Gujarat

You Searched For "Twitter"

ટ્વિટર પર યૂઝર્સને સ્ક્રીનશોટ લેવામાં પડી રહી છે મુશ્કેલી, ટ્વિટરે આપી જાણકારી, વાંચો શું છે કારણ..!

9 Oct 2022 11:33 AM GMT
ટ્વિટર પર સ્ક્રીનશોટ લેવાનું અત્યાર સુધી સરળ હતું. પરંતુ હવે ટ્વિટર પોતે જ તેના યુઝર્સને સ્ક્રીનશોટ લેવાથી રોકી રહ્યું છે.

દુનિયાભરની સરકારોએ ટ્વિટર યુઝર્સની માહિતી માંગી, આ ખુલાસાથી થઈ શકે છે હલચલ

30 July 2022 4:04 AM GMT
છેલ્લા 6 વર્ષ અને 6 મહિનામાં સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સરકારોની 60,000 માંગણીઓ પર કામ કર્યું

ટ્વિટર-ઈન્સ્ટાગ્રામ બાદ નેટફ્લિક્સ પણ અટકી, એક કલાક સુધી યુઝર્સ પરેશાન

16 July 2022 8:12 AM GMT
નેટફ્લિક્સ શુક્રવાર, 15 જુલાઈના રોજ બંધ થઈ ગયું, જેના કારણે હજારો વપરાશકર્તાઓને મુશ્કેલી પડી. Downdetector અનુસાર, નેટફ્લિક્સ ભારત સહિત ઘણા દેશોમાં...

ટ્વિટર યુઝર્સ હવે ટેગ્સ જાતે કરી શકશે દૂર, નોટિફિકેશન પણ થઈ જશે બંધ,જાણો લેટેસ્ટ્સ અપડેટ વિષે

12 July 2022 11:23 AM GMT
માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં વધુ એક નવું ફીચર ઉમેર્યું છે. હવે ટ્વિટર યુઝર્સ પોતાની મરજીથી અનિચ્છનીય ટેગ્સ દૂર કરી...

ટ્વિટરની ખરીદીથી લઈને ડીલના અંત સુધી, જાણો શા માટે મસ્કે ડીલને સમાપ્તની જાહેરાત કરી ?

9 July 2022 4:09 AM GMT
એપ્રિલમાં, મસ્કે ટ્વિટર સાથે લગભગ $44 બિલિયનમાં $54.20 પ્રતિ શેરના ભાવે સંપાદન કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

સિદ્ધુ મુસેવાલાની હત્યાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર, કલાકારોએ ટ્વિટર પર શોક વ્યક્ત કર્યું

30 May 2022 4:10 AM GMT
પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાની હત્યાએ પંજાબમાં હલચલ મચાવી દીધી છે. હત્યારાઓની ઓળખ હજુ બાકી છે. માનસા જિલ્લા (પંજાબ) ના જવાહરકે ગામમાં...

ટ્વિટરે 3 કર્મચારીઓને કાઢી મૂક્યા, નેટફ્લિક્સે 150ને કહ્યું - ટાટા બાય-બાય,જાણો શું છે કારણ..?

18 May 2022 4:37 AM GMT
એલોન મસ્કના ટ્વિટરના સંપાદન પછી વસ્તુઓ સતત બદલાતી રહે છે. ટ્વિટર પરથી કર્મચારીઓને સતત કાઢી મૂકવામાં આવી રહ્યા છે

બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર થયા કોરોના પોઝિટિવ, ટ્વિટર દ્વારા ફેન્સને આપી માહિતી

14 May 2022 5:01 PM GMT
બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર કોરોના પોઝિટિવ થયા છે. જેની માહિતી તેમણે પોતે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ફેન્સને આપી છે

મસ્કના હાથમાં ટ્વિટરઃ ટ્વિટરમાં નોકરીની 250%માંગ વધી, જૂના કર્મચારીઓ ચિંતામાં મુકાયા,જાણો શા કારણે

7 May 2022 9:20 AM GMT
ઈલોન મસ્ક સાથે ટ્વિટર આવ્યા બાદ ટ્વિટરમાં નોકરીની માંગમાં 250 ટકાનો વધારો થયો છે.

ચીનમાં ફરી કોરોનાનો કહેર, સેહવાગે કહ્યું- વાયરસ હવે ઘરેથી કામ કરી રહ્યો છે

4 May 2022 6:44 AM GMT
કોરોનાએ ફરી એકવાર પોતાના પગ ફેલાવવાનું શરૂ કર્યું છે. વિશ્વમાં હવે કોવિડના ચોથી વેવનો ડર સતાવી રહ્યો છે

એલન માસ્કનું ટ્વિટર અંગે સૌથી મોટું નિવેદન, હવે ટ્વિટર વપરાશકર્તાઓને ચૂકવવા પડશે ચાર્જ, જાણો કઈ રીતે

4 May 2022 5:28 AM GMT
ભવિષ્યમાં ટ્વિટરનો ઉપયોગ કરવા માટે યુઝર્સને ચાર્જ ચૂકવવો પડશે.

ટ્વિટર : ભારતીય મૂળના CEO પરાગ અગ્રવાલ અને વિજયા ગાડેની થઇ શકે છે છુટ્ટી, એલોન મસ્ક લેશે મોટો નિર્ણય!

3 May 2022 4:00 AM GMT
જ્યારથી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી કેટલાક સમાચાર સામે આવી રહ્યા છે. હવે એ વાત સામે આવી છે કે CEO પરાગ અગ્રવાલને...