Connect Gujarat
મનોરંજન 

બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર થયા કોરોના પોઝિટિવ, ટ્વિટર દ્વારા ફેન્સને આપી માહિતી

બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર કોરોના પોઝિટિવ થયા છે. જેની માહિતી તેમણે પોતે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ફેન્સને આપી છે

બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર થયા કોરોના પોઝિટિવ, ટ્વિટર દ્વારા ફેન્સને આપી માહિતી
X

બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર કોરોના પોઝિટિવ થયા છે. જેની માહિતી તેમણે પોતે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ફેન્સને આપી છે. સૌ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા લાગ્યા છે.

અક્ષય કુમાર કોરોના પોઝિટિવ આવવાના કારણે આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં તેઓ ભાગ નહીં લઇ શકે. અક્ષય કુમારે ટ્વિટ કરીને લખ્યું કે, ઇન્ડિયન પવેલિયન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં હું પોતાના સિનેમાને આગળ વધારવા માટે ઘણો ઉત્સુક હતો, પરંતુ હું હવે નહીં કરી શકું, કારણ કે કોરોના પોઝિટિવ આવ્યો છું. હું આરામ કરીશ. ખુબ સારી વિશેજ તમને અને તમારી ટીમને અનુરાગ ઠાકુર. હું ખુદ ત્યાં હોવાનું બહુ મિસ કરીશ.

Next Story
Share it