ભરૂચ જીલ્લામાં સેવાભાવી સંસ્થાઓની ગૌરીવ્રતને લઈને અનોખી પહેલ
ભરૂચમાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરીવ્રતને લઈ વ્રત કરતી બાળાઓને મહેંદી મૂકી આપતા બાળાઓના ચહેરા ઉપર અનેરી ખુશી નજરે પડી હતી.
ભરૂચમાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરીવ્રતને લઈ વ્રત કરતી બાળાઓને મહેંદી મૂકી આપતા બાળાઓના ચહેરા ઉપર અનેરી ખુશી નજરે પડી હતી.
છેલ્લા 30 વર્ષથી વડોદરા શહેરના વિનોદ શ્રીવાસ્તવ વિવિધ પ્રકારના પથ્થરોનું કલેક્શન કરી રહ્યા છે.
પોતાના ઘરનું ગુજરાન ચલાવવા દારૂના વ્યવસાય તરફ વળેલી મહિલાઓના પુનર્વસન માટે પોલીસ કમિશનરે કમર કસી હતી