દુનિયાટ્રમ્પે ફરી ઈરાનને ચેતવણી આપી, કહ્યું 'જો અમેરિકા પર હુમલો થશે, તો અમે અકલ્પ્ય જવાબ આપીશું' જો ઈરાન અમેરિકા પર કોઈપણ રીતે હુમલો કરશે, તો અમેરિકા સંપૂર્ણ તાકાતથી એવો જવાબ આપશે જે પહેલા ક્યારેય જોવા મળ્યો નથી:રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ By Connect Gujarat Desk 15 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાસાઉદી અરેબિયામાં ફરી એકસાથે બેઠા અમેરિકા અને યુક્રેન, યુદ્ધ રોકવા અંગે શું થઈ ચર્ચા? રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે યુએસ અને યુક્રેનના અધિકારીઓ વચ્ચે સાઉદી અરેબિયામાં વાતચીત થઈ હતી. આ બેઠકમાં ઉર્જા સુવિધાઓ અને મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓની સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો હતો. યુક્રેનના સંરક્ષણ મંત્રીએ વાતચીતને સકારાત્મક ગણાવી છે. By Connect Gujarat Desk 24 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાટ્રમ્પના કડક વલણ પર ભારત એલર્ટ, અમેરિકામાં રહેતા પોતાના વિદ્યાર્થીઓને આપી આ સલાહ ટ્રમ્પના આ કડક વલણથી ભારત સરકાર સતર્ક છે. ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને આ સલાહ આપી છે. By Connect Gujarat Desk 22 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાપેલેસ્ટિનિયન સમર્થકોએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્કોટિશ ગોલ્ફ રિસોર્ટમાં તોડફોડ કરી ! પેલેસ્ટિનિયન સમર્થકોએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્કોટિશ ગોલ્ફ રિસોર્ટમાં તોડફોડ કરી હતી. આ તોડફોડ ટ્રમ્પના ગાઝા પર કબજો કરવા અને તેને By Connect Gujarat Desk 10 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઅમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર 100 ટકા ટૈરિફ લગાવવા મક્કમ,એપ્રિલથી લાગુ થઈ શકે છે નવો નિયમ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલાન કર્યુ છે કે ભારત અમેરિકા પાસેથી 100% થી વધુ ટૈરિફ વસૂલે છે અને હવે અમેરિકા પણ ભારત વિરુદ્ધ એ જ પ્રકારનુ પગલુ ઉઠાવશે. By Connect Gujarat Desk 05 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં મોટી ચૂક, રિસોર્ટ પરથી ત્રણ વિમાનો પસાર થયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં એક મોટો ભંગ સામે આવ્યો છે. ટ્રમ્પ ફ્લોરિડામાં માર-એ-લાગો રિસોર્ટના માલિક છે. આ રિસોર્ટ ઉપર ત્રણ નાગરિક વિમાનો ઉડાન ભરી રહ્યા હતા. By Connect Gujarat Desk 02 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાPM નરેન્દ્ર મોદી આજથી અમેરિકાના 2 દિવસના પ્રવાસે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરશે મુલાકાત ભારતનું અમેરિકા સાથે લગભગ 4 લાખ કરોડ રૂપિયાનું ટ્રેડ સરપ્લસ છે. ફાઈનાન્સિયલ એજન્સી નોમુરા અનુસાર, ટ્રમ્પ અમેરિકાનાં હિતો માટે ભારત પર ટેરિફ લગાવી શકે છે. By Connect Gujarat Desk 12 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઅમેરિકા કેમ ખંડેર ગાઝા પર કબજો કરવા માંગે છે, ટ્રમ્પને શું ફાયદો દેખાય છે? થોડાં અઠવાડિયાં પહેલાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાને 'વિનાશનું સ્થળ' ગણાવ્યું હતું અને તેને સંપૂર્ણ રીતે 'સ્વચ્છ' બનાવવાની હાકલ કરી હતી. By Connect Gujarat Desk 05 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશPM મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી, બન્ને દેશોના સંબંધો અંગે થઈ ચર્ચા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને વચ્ચે આ પ્રથમ વાતચીત છે. By Connect Gujarat Desk 28 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn