અમેરિકાના વિસ્કોન્સિનની ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીએ કર્યો ગોળીબાર, હુમલો કરનાર સહિત 3ના મોત
વિસ્કોન્સિનની એક ખાનગી ક્રિશ્ચિયન સ્કૂલમાં સોમવારે ગોળીબાર બાદ હુંમલો કરનાર એક કિશોર સહિત ત્રણ લોકોનાં મોત થયા છે અને 6થી વધુ લોકો ઘાયલ થયા છે
વિસ્કોન્સિનની એક ખાનગી ક્રિશ્ચિયન સ્કૂલમાં સોમવારે ગોળીબાર બાદ હુંમલો કરનાર એક કિશોર સહિત ત્રણ લોકોનાં મોત થયા છે અને 6થી વધુ લોકો ઘાયલ થયા છે
રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટરના શક્તિશાળી પદ માટે તેમના નજીકના વિશ્વાસુ કાશ પટેલને નોમિનેટ કર્યા છે.
અમેરિકાના અલબામાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રવિવારે ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીને આડે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે, રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પક્ષોના ઉમેદવારોએ જીત માટે તમામ પ્રયાસો કર્યા છે. યુએસ પ્રમુખપદની ચૂંટણીના પરિણામો માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને અસર કરી શકે છે
જેમ જેમ અમેરિકામાં ચૂંટણીની તારીખ (યુએસ પ્રમુખપદની ચૂંટણી 2024) નજીક આવી રહી છે, તેમ તેમ સમાન ચૂંટણી રણનીતિ પણ અપનાવવામાં આવી રહી છે.
સુનિતા વિલિયમ્સે અવકાશયાત્રી બૂચ વિલ્મોર સાથે તેની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મીડિયા સાથે વાત કરતી વખતે તેણે ઘણા સવાલોના જવાબ આપ્યા અને પોતાના દિલની વાત પણ કરી.
દુનિયા | Featured | સમાચાર, અમેરિકાના જ્યોર્જિયામાં અપાલાચી હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે. હુમલામાં ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. 30થી વધુ લોકો ઘાયલ થયા છે.