વડોદરા વડોદરા:તપનની અંતિમયાત્રામાં માતાનું હૈયાફાટ રૂદન,આરોપીઓને કડક સજાની કરાઈ માંગ સયાજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારને આરોપી બાબરખાન પઠાણે તીક્ષણ હથિયાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. By Connect Gujarat Desk 19 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: ચોર હોવાની આશંકાએ 2 યુવાનોને ટોળાએ માર્યો ઢોર માર, એક યુવાનનું મોત નિપજ્યું બેરહેમીપૂર્વક માર મારવામાં આવતા શેબાઝ પઠાણને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. અને ઇક્રમા ઉર્ફે અલીને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો By Connect Gujarat Desk 19 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: રૂપિયા 6 લાખની લેતીદેતીમાં યુવાનની ગોળી મારી હત્યા,પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ પૈસા પરત આપતો ન હોવાથી તેણે પોતાના સાગરીત આકાશ સાથે મળી બે રાઉન્ડ ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો પર્દાફશ થયો By Connect Gujarat 12 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : યુપી-બિહાર સ્ટાઈલથી 2 અજાણ્યા ઈસમોએ યુવક પર ફાયરિંગ કરતાં હત્યા, પોલીસ દોડતી થઈ... મૂળ દિલ્હીનો રહેવાસી અને હાલ વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતો 30 વર્ષીય અજાણ્યા ઇસમોએ ગોળી મારી હત્યા કરી નાખી... By Connect Gujarat 04 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પત્ની સાથે આડા સંબંધના વહેમમાં વિધર્મીએ કરી ચા-લારી ધારકની હત્યા : પોલીસ વહેલી સવારે અજાણ્યા શખ્સે ચાની લારી પાસે જ ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારના 3થી વધુ ઘા મારી જયેશ પરમારને મોતને ઘાટ ઉતારી હત્યારો ફરાર થઇ ગયો હતો By Connect Gujarat 11 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા નર્મદા: ચકચારી મીરા હત્યા કેસ, લગ્ન કરવાની ના કહેતા પ્રેમીએ જ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ, બીજા દિવસે મૃતદેહ જોવા પણ આવ્યો 20 વર્ષીય યુવતી મીરાબા સોલંકી એકા એક ગુમ થતા પિતા નિલેશ સોલંકીએ પુત્રી ગુમ થઈ હોવાની ફરીયાદ નોંધાવી હતી. By Connect Gujarat 23 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ચંદનપાર્કમાં પત્ની અને પુત્રીની હત્યા પતિએ જ કરી હતી, બેવડી હત્યાનો ભેદ ઉકેલાયો વડોદરાના ન્યુ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં રહેતાં માતા અને પુત્રીના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલાય ગયો છે By Connect Gujarat 13 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured વડોદરા : ભુતડીઝાંપાની રામદેવપીરની ચાલીમાં ખુની ખેલ, યુવકે યુવતીના વૃધ્ધ પિતાની કરી હત્યા By Connect Gujarat 18 Mar 2021 Share Twitter Share Whatsapp LinkedIn