વડોદરા : હરણી-કેનાલ રોડ પરથી સાડા પાંચ ફૂટ લાંબા મગરનું જીવદયાપ્રેમીઓએ કર્યું રેસક્યું...
ભારે જહેમત સાથે અંદાજે સાડા પાંચ ફૂટ લાંબા મગરનું રેસ્કયું કરવામાં આવ્યું
ભારે જહેમત સાથે અંદાજે સાડા પાંચ ફૂટ લાંબા મગરનું રેસ્કયું કરવામાં આવ્યું
વડોદરામાં કોલેરાના 5, મલેરિયાના 2912, ચિકન ગુનિયાના 54, ડેન્ગ્યુના 124, વાઇરલના 164 અને ટાઈફોઈડના 1,850 જેટલા કેસ નોંધાયા
વડોદરામાં મેયર વિરૂદ્ધની પત્રિકા કાંડ મામલે પૂર્વ શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબાચીયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરના યુવાઓને રોજગારી આપવાના આશયથી શરૂ કરાયેલ રોજગાર મેળાના શૃંખલાની સાતમી કડી દેશભરમાં વિવિધ સ્થળોએ યોજાઈ હતી.
મનપા દ્વારા પાણીપુરીના વિક્રેતાઓને માટેની ખાસ ટ્રેનિંગ, પાણીપુરીમાં કેવી સામગ્રી વાપરવી તે અંગે સમજ અપાય.
જુવાનજોધ યુવાનનું મોત થતાં દરેક લોકોની આંખમાં આંસુ હતાં. મૃતક ગણેશ કદમનો મૃતદેહ ઘરે આવતા જ પત્નીના હૈયાફાટ રુદન સાથે આખો કદમ પરિવાર શોકમગ્ન બની ગયો