વડોદરા: કોંગ્રેસના મહિલા નેતા ઉષા નાયડુ દ્વારા કરવામાં આવ્યો પ્રચાર, કોંગ્રેસના ઉમેદવારને જિતાડવા કરવામાં આવ્યુ આહવાહન
કોંગ્રેસના મહિલા નેતા ઉષા નાયડુ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસનાં ઉમેદવારને જિતાડવા અપીલ કરવામાં આવી હતી
વડોદરા:સંસ્કારી નગરીમાં અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો,મોટી સંખ્યામાં લોકો જોડાયા
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વડોદરામાં રોડ શો કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.
વડોદરા: મોસાળુ લઈને જતા ટેમ્પાને નડ્યો અકસ્માત, ટેન્કર સાથે અકસ્માતમાં 2ના મોત, 25 ઘાયલ
ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 25 લોકોને ઇજા પહોંચી હતી
વડોદરા: કરજણના જુના બજારમાં સલુન સહિત બે દુકાનમાં આગ, કોઈ જાનહાની નહીં
વડોદરાના કરજણના જુના બજારમાં હેર કટીંગ સલૂન અને દરજીની દુકાનમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી.
વડોદરા: કરજણના જુના બજારમાં સલુન સહિત બે દુકાનમાં આગ, કોઈ જાનહાની નહીં
વડોદરાના કરજણના જુના બજારમાં હેર કટીંગ સલૂન અને દરજીની દુકાનમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી.
વડોદરા હરણી લેક દુર્ઘટના, હાઈકોર્ટે આપ્યા મહત્વના આદેશ
હરણી તળાવમાં બોટ પલટી ખાઇ જતાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા હતા
આર્મીની ખોટી ઓળખ આપનાર વડોદરાના બુટલેગરના ઘરે મહારાષ્ટ્ર-નંદુરબાર પોલીસનો દરોડો, રૂ. 3.68 લાખનો વિદેશી દારૂ જપ્ત
આર્મીની ખોટી ઓળખ આપી મહારાષ્ટ્રના નંદુરબારમાં વિદેશી દારૂનો વેપાર કરતાં વડોદરા શહેરના ગોરવા વિસ્તારના બુટલેગરના ઘરે નંદુરબાર પોલીસે દરોડા પાડી રૂ. 3.50 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
/connect-gujarat/media/post_banners/6c5ed073d5702635dd42275464b100df041fb317c25083d533fe13fdff0c1c64.jpg)
/connect-gujarat/media/post_banners/281ec3eeecb4dd303ade1e5fd2aded829d11ae9add0d49ad95c30288ce48c8a5.jpg)
/connect-gujarat/media/post_banners/6f43e2ac7a2b38c70b7732fb9435db9987e7e69831bc1d150df49031a7b1e41e.jpg)
/connect-gujarat/media/post_banners/b88106632d1254cf9472a996dfe704887c8ca4051a94bed199e2efea6d0624d5.jpg)
/connect-gujarat/media/post_banners/ac365fc93d33c7f4d8ccc47e0c2385bde115e5883d558a2160ff9faeb3561ecb.jpg)
/connect-gujarat/media/post_banners/f94140bb5fa0313c4cc3d6f530fe69d3e23874fb4efecf25b3117a169351a01a.webp)
/connect-gujarat/media/post_banners/bdf9fc141a3ffed540e4034ba4adee4c802f8a81c40185829dc1956df5e4d84a.webp)
/connect-gujarat/media/post_banners/a35460cc54d8198ad1c341ffa99ca4c14e239bd5d7319b3def301731cf51bb18.jpg)
/connect-gujarat/media/post_banners/cf4a4933c7076e91d075feb4f3708c180257869414c0e00ba6ee503f96797d1a.jpg)