વડોદરા:બોટ દુર્ઘટનાના આરોપી ગોપાલ શાહની ધરપકડ,અત્યાર સુધી 8 આરોપી ઝડપાયા
બોટ દુર્ઘટનાને મામલે SIT ટીમને મોટી સફળતા હાથ લાગી છે.SITએ ગોપાલ શાહની છતીસગઢના રાયપુરથી ધરપકડ કરી
બોટ દુર્ઘટનાને મામલે SIT ટીમને મોટી સફળતા હાથ લાગી છે.SITએ ગોપાલ શાહની છતીસગઢના રાયપુરથી ધરપકડ કરી
દુર્ઘટના પીડિત પરિવારોની સુપ્રીમ કોર્ટમા રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે. એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે પીડિતોની રિટ સુપ્રિમમાં દાખલ કરી છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામમાં નીકળેલી રામજીની શોભાયાત્રા નીકળતા જ પથ્થરમારો થયો હતો.
પાણીગેટ વિસ્તારના મકાનમાં ધડાકાભેર સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
હરણી બોટ દુર્ઘટનાના કારણે 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે આ મામલાની વધુ તપાસ માટે ઉચ્ચ અધિકારીઓએ આરોપી મેનેજરને સાથે રાખીને સ્થળ પર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું
હરણી તળાવ ખાતે બનેલી ગોઝારી ઘટનાનો ભોગ બનનાર નાના ભૂલકાઓને બરોડા બાર એસોસિએશન દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાની તટષ્ઠ તપાસ થાય તે માટે SIT ટીમની રચના કરવામાં આવી છે.