વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીમાં અડચણરૂપ કન્ટ્રક્શન સામાનને વિદ્યાર્થી જૂથે ડીનની ઓફિસ બહાર ઠાલવી વિરોધ દર્શાવ્યો...
આર્ટસ ફેકલ્ટીના યુવા શક્તિ ગ્રુપ દ્વારા બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો સામાન ડીન ઓફિસ બહાર ઠાલવી વિરોધ પ્રદર્શન કર્યું
વડોદરા:ગર્ગ પરિવાર હિમાચલમાં 52 કલાક કારમાં ફસાયેલો રહ્યો, કહ્યું- 'કારની પાછળ પથ્થરો પડતા હતા
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા ગર્ગ પરિવારના ચાર સભ્યો મનાલી ફરવા માટે ગયા હતા.જો કે આ પરિવારે ભૂ સ્ખલન અને વરસાદ વચ્ચે 52 કલાક કારમાં જ ગુજારવા પડ્યા હતા. પરિવારની આંખો સામે મોત સતત ઝઝૂમી રહ્યું હતુ.
વડોદરા : વલણ ગામની ખાડી ઓવર-ફ્લો થતાં ચોમેર ફરી વળ્યું પાણી, ગ્રામજનોને ભારે હાલાકી...
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી ખાડી ઓવર-ફ્લો થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો,
વડોદરા: વરસાદી સિઝનમાં રોગચાળો વકર્યો, તાવના 400 કેસ નોંધાયા
વડોદરા શહેરમાં વરસાદનો હજુ પ્રથમ તબક્કો બાકી છે ત્યારે પાણીજન્ય રોગચાળો વકર્યો છે જેમાં તાવના ૪૦૦ જેટલા કેસ નોંધાયા છે.
વડોદરા: છાણી વિસ્તારમાં ભાડાના મકાનમાં ચાલતા હેરોઇનના કારોબારનો પોલીસે કર્યો પર્દાફાશ
વડોદરાના છાણી વિસ્તારમાં ભાડાના મકાનમાં ચાલતા હેરોઇનના કારોબારનો એસઓજી પોલીસે પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.
વડોદરા: પાદરાના મુજપુર ગામના ગુમ થયેલ વ્યક્તિનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ
વડોદરાના પાદરાના મુજપુર ગામના ગુમ થયેલ ઈસમની હત્યા કરી મહીસાગર કોતરમાં 15 ફૂટ ઉંડો ખાડો કરીને ઉંધા મોંઢે દાટી દેવામાં આવેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
/connect-gujarat/media/post_banners/9cd4997ea4110b0dd8bb609acf7e92435b7cd50be9ae51990922c39bb97f356c.webp)
/connect-gujarat/media/post_banners/127dc4357af4afd53e892b857a7625d3509aa78062e23a922d89eafa792b7e40.jpg)
/connect-gujarat/media/post_banners/00ea45ce1d53f582dd533279cebef83463dc270f2175c0e02ce28555894835fc.jpg)
/connect-gujarat/media/post_banners/0daae3f9ff481ecca1345ead894737a94a3790f3197b7a90271ce43e2e7c62f9.jpg)
/connect-gujarat/media/post_banners/d8fe201750e599c2f9e6ebe6fdaceb868456e6766e363b62b3664ae6ffa9d827.jpg)
/connect-gujarat/media/post_banners/76130dc61991d53ef010ec9d0edf48d33c80c6bfdacdfb16d1acb93635f8f5ed.jpg)
/connect-gujarat/media/post_banners/86886303aabc1e5ccca1df546af054bc42cd580c1d6c26be3036227a6b63b665.jpg)
/connect-gujarat/media/post_banners/3de8292f50dbd32a0244336549d388004edd56411d6f7a81c4355f31b6ed0773.jpg)
/connect-gujarat/media/post_banners/27fde2c61849e943b70d690132b6cd91f3726966029475756d07eac0c1b08d49.jpg)
/connect-gujarat/media/post_banners/820fd7b8ea36dd93b1d402278ee86815ac2b82eea07868719b1d2473eadcbca3.jpg)