વડોદરા વડોદરા : વિશ્વામિત્રી અને તળાવોને પ્રદૂષિત કરવા કોર્પોરેશનની ભૂમિકા, 22.75 કરોડ લિટર ડ્રેનેજના પાણીનો નદી - નાળામાં નિકાલ 22 લાખની વસતી વચ્ચે માત્ર 8 સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ GPCB દ્વારા પણ વડોદરા કોર્પોરેશનને નોટિસ પાઠવાઈ ૨૨.૭૫ ટકા ડ્રેનેજનુ પાણી નદી-નાળામાં છોડી દેવાઈ છે By Connect Gujarat 31 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી દિવ્યાંગ મહિલા કોર્પોરેશન પહોંચી વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં સર્વે કરવામાં નહીં આવતા ગરીબ વર્ગના લોકોને પરેશાની થઇ રહી છે By Connect Gujarat 17 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : છેલ્લા 5 દિવસથી આંગણવાડીના ભૂલકાઓને નથી મળતો નાસ્તો, કારણ જાણી તમે પણ ચોંકી ઊઠશો..! મહાનગરપાલિકા સંચાલિત 399 જેટલી આંગણવાડીઓમાં છેલ્લા 5 દિવસથી તેલના અભાવે બાળકોને નાસ્તો નહીં મળતા પાલિકાના વિપક્ષી નેતાએ મ્યુનિસિપલ કમિશનરની ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો. By Connect Gujarat 13 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ઉનાળાનો પ્રારંભ છતાં સ્વિમિંગ પુલ બંધ, પાલિકાના મેઇન્ટનન્સના બહાનાથી લોકોમાં રોષ સમગ્ર રાજ્યમાં હાલ ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે વડોદરા શહેરના વિવિધ સ્વિમિંગ પુલને શરૂ કરવા માંગ ઉઠી છે. By Connect Gujarat 19 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ગરીબ કલ્યાણ મેળામાં 1,355 લાભાર્થીઓને રૂ. 247 કરોડના સહાય લાભો એનાયત કરાયા… વડોદરા શહેરી વિસ્તારના ૧૨મા ગરીબ કલ્યાણ મેળામાં રૂ.૨૪૭ કરોડથી વધુ રકમના લાભોનું મંત્રી અને પદાધિકારીઓના હસ્તે વિતરણ કરાયું By Connect Gujarat 26 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn