ભરૂચ : વાગરા-કોઠીયા ગામની સીમમાંથી કતલના ઈરાદે લઈ જવાતા ગૌ-વંશને પોલીસે બચાવ્યું, રૂ. 7 લાખનો મુદ્દામાલ જપ્ત...
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કોઠીયાથી ભેરસમ જતા માર્ગ પરથી ગૌ-વંશ ભરેલ ટેમ્પો સાથે એક આરોપીને વાગરા પોલીસે ઝડપી પાડ્યો હતો.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કોઠીયાથી ભેરસમ જતા માર્ગ પરથી ગૌ-વંશ ભરેલ ટેમ્પો સાથે એક આરોપીને વાગરા પોલીસે ઝડપી પાડ્યો હતો.
વાગરા પોલીસે બે અલગ અલગ મામલામાં ચોરીના ભંગારના જથ્થા સાથે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી રૂપિયા ૧૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પોલીસે ટેમ્પો અટકાવી તેમાં તલાશી લીધી હતી.અને પોલીસને ટેમ્પામાંથી લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડનો ભંગારનો શંકાસ્પદ મુદ્દામાલ મળી આવ્યો પોલીસે રૂપિયા 5.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
31stની પૂર્વ સંધ્યાએ ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઇવની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.