ભરૂચ:વાગરાના સલાદરા ગામ નજીક ટેમ્પો પલટી જતા 40 જેટલા શ્રમિકોને ઇજા,સારવાર અર્થે ખસેડાયા
ભરૂચના વાગરા તાલુકાના સલાદરા ગામ નજીક ટેમ્પો પલટી જતા 40 શ્રમિકોને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
ભરૂચના વાગરા તાલુકાના સલાદરા ગામ નજીક ટેમ્પો પલટી જતા 40 શ્રમિકોને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
કંપનીના પ્લાન્ટમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી.વાયરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે
GACL એજ્યુકેશન સોસાયટી, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ- અંકલેશ્વરના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામની પ્રાથમિક શાળામાં સામાજિક કાર્યકરો, શિક્ષકો તેમજ શિક્ષિકાઓનો સન્માન સમારંભ યોજાયો હતો.
મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકાના કલમ ગામના 4 જેટલા લોકોના 4 બકરા અને 1 બકરી મળી 5 પશુના મોત નિપજતા ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચ વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે 25 ઊંટના મોતની ઘટનામાં ઓએનજીસી કંપનીએ પ્રેસ રિલીઝ જારી કરી છે.