ભરૂચ: અંકલેશ્વર-વાલિયા સ્ટેટ હાઇવે બિસ્માર, કોંગ્રેસના આગેવાનો દ્વારા ચક્કાજામ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન
ભરૂચના ઝઘડિયા વિધાનસભા કોંગ્રેસ દ્વારા અંકલેશ્વર-વાલિયા સ્ટેટ હાઇવે બિસ્માર બનતા કોંઢ પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવાયો હતો
ભરૂચના ઝઘડિયા વિધાનસભા કોંગ્રેસ દ્વારા અંકલેશ્વર-વાલિયા સ્ટેટ હાઇવે બિસ્માર બનતા કોંઢ પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવાયો હતો
વાલિયા માંગરોળ જતા માર્ગમાં મુખ્ય રોડ પર અજાણ્યા વાહન ચાલકે દીપડાને અડફેટે લેતા સ્થળ પર જ દીપડાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.