ગુજરાત વલસાડ: વાપીના ભડકમોરા વિસ્તારમાં બંદૂકની અણીએ સોના ચાંદીના ઘરેણાની લૂંટ,પોલીસ થઈ દોડતી સોના ચાંદીના ઘરેણાં ભરેલી બેગ લઈને અજાણ્યા 3 યુવકો ફરાર થઇ ગયા હતા. વેપારી ચિરાગ કઈ સમજે તે પહેલાં આરોપીઓ બેગ લઈ ફરાર થઇ ગયા હતા By Connect Gujarat 31 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડમાં જૂની અદાવતમાં મારામારીનો લાઈવ વિડિયો આવ્યો સામે, લોખંડના સળિયા અને સ્ટીકો વડે એકબીજા પર તૂટી પડ્યા મારામારીની ઘટનામાં બુમાબુમ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા બંને પક્ષના લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા By Connect Gujarat 27 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : ઓઝરપાડા નિવાસી શાળાના રસોઈયાઓએ બીભત્સ માંગ-વિડીયો ઉતાર્યો હોવાનો વિદ્યાર્થિનીઓનો આક્ષેપ By Connect Gujarat 22 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: અતુલ ખાતે નાનાપોઢાના PSI, 3 કોન્સ્ટેબલ અને 19 વ્યક્તિઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાયા નાનાપોઢાના PSI અને 3 કોન્સ્ટેબલ સહિત 19 ઇસમોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા... By Connect Gujarat 27 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : શું તમારા ગામમાં પણ આવે છે આવા "વૈદ્યરાજ" !, જુઓ 2 ઢોંગીએ લોકોને કેવી રીતે છેતર્યા. શહેરના ખડકી ભગડા કુંભારવાડ વિસ્તારમાં 2 ઢોંગીઓએ એક પરિવારની મહિલાને આયુર્વેદિક દવા પીવડાવી 9 હજાર રૂપિયા ઉઘરાવી લીધા હતા. By Connect Gujarat 08 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : ટ્રાફિકને અડચણ ઊભી કરતા લોકો સામે તંત્રની લાલ આંખ, દબાણો દૂર કરાયા... ધરમપુર રોડ પરના દબાણો દૂર કરતું વહીવટી તંત્ર, માર્ગમાં લોકો અડચણ સાથે કરતાં હતા ટ્રાફિક જામ By Connect Gujarat 01 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : લગ્નની પહેલી રાત જ યુગલને વીતાવવી પડી હવાલાતમાં, જુઓ શું છે રસપ્રદ કિસ્સો વલસાડમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી નાઇટ કરફયુ અમલી બનાવી દેવાયો છે By Connect Gujarat 25 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: પારડીમાં ગણેશ પંડાલમાં ચાલતો હતો અશ્લીલ ડાન્સનો કાર્યક્રમ By Connect Gujarat 16 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : મરીન પોલીસ સ્ટેશનમાં આરોપીનો આપઘાત, બારી સાથે પેન્ટનો બનાવ્યો ફંદો આરોપી ટોળકી સાથે ધાડ પાડવાની ફિરાકમાં હતો, પાલઘર- વલસાડ હાઇવે પર કારની પોલીસે લીધી તલાશી. By Connect Gujarat 30 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn