વસંત પંચમીના વૈભવ વચ્ચે ભૃગુઋુષિની ધરાનો આજે સ્થાપના દિવસ, ભાંગ્યું ભાંગ્યું ભરૂચ બન્યું વૈભવી ભરૂચ
ભાંગ્યુ ભાંગ્યું તોય' ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચ શહેરનો આજે વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ છે ત્યારે શહેરના ભૃગુૠષિ મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભાંગ્યુ ભાંગ્યું તોય' ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચ શહેરનો આજે વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ છે ત્યારે શહેરના ભૃગુૠષિ મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા સંસ્થાના કોન્સર્ટ હોલ ખાતે સયાજી લોક કલા ઉત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું
ભરુચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી ખાતે વસંત પંચમી નિમિત્તે ગ્રંથ પૂજન સહિત આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું
વસંતપંચમી એ વસંતઋતુમાં ઉજવવામાં આવતો પ્રથમ તહેવાર છે.
ભાંગ્યુ ભાંગ્યું તોય' ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચ શહેરનો આજે વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ છે.
વસંતપંચમી આવતા જ બનાવવામાં આવે મીઠા ભાત તો આ ખાસ પ્રકારે એટ્લે કે બિલકુલ શાહી અંદાજમાં બનાવીશું