વડોદરા : પાવાગઢમાં ભગવાન શ્રી નેમિનાથજી સહીત તીર્થકરની મૂર્તિઓ ખંડિત કરવા મામલે વિરોધ વંટોળ.
યાત્રા ધામ પાવાગઢ ઉપર ભગવાન શ્રી નેમિનાથ જી સહીત સાત તીર્થકર ની મૂર્તિઓ ખંડિત કરવા નો મામલો સામે અવ્યો છે, જેને લઇને વડોદરામાં પણ ઘેરા પડઘા જોવા મળ્યા હતા.
યાત્રા ધામ પાવાગઢ ઉપર ભગવાન શ્રી નેમિનાથ જી સહીત સાત તીર્થકર ની મૂર્તિઓ ખંડિત કરવા નો મામલો સામે અવ્યો છે, જેને લઇને વડોદરામાં પણ ઘેરા પડઘા જોવા મળ્યા હતા.
યાત્રાધામ પાવાગઢ ખાતે જૈનધર્મની કેટલીક મૂર્તિઓ હટાવી લેવાતા સમગ્ર રાજ્યમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરાથી કેટલાક અગ્રણીઓ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પાવાગઢ પહોંચ્યા હતા.
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસક્રમ માટે જાહેર કરાયેલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં જનરલ કેટેગરીમાં 75 ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી.
આ છે ટેરિટોરિયલ આર્મીમાંથી નિવૃત્ત જવાન રવજી ચૌહાણ. તેઓ વડોદરાના અલવા ગામ ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી ગાય આધારિત કુદરતી ખેતી કરી ભરપૂર લાભ મેળવી રહ્યા છે.
વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભાએ મંજૂર કરેલી દરખાસ્ત સરકારે નામંજૂર કરી હતી. તેમ છતાં પશ્રિમ બંગાળની બેહરામપુર લોકસભા બેઠક પરથી સાંસદ બનેલા ક્રિકેટર યુસુફ પઠાણે પ્લોટ પર દિવાલ બનાવી કબજો કર્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.
માહિતી અનુસાર વડોદરા શહેરના સમા કેનાલ રોડ ઉપર રાત્રિના 11 વાગ્યાના સુમારે અકસ્માતની ઘટના સામે આવી હતી પતિ પત્ની ચાલવા માટે નીકળ્યા હતા.
વડોદરા શહેરના અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે પિનલ પટેલે નોંધાવેલી ફરીયાદ અનુસાર, વર્ષ 2014માં તેની માતા ભવ્યતાબહેને ભાવનગરના તળાજા ખાતે રહેતા કેતન પટેલ (નાકરાણી) સાથે લગ્ન કર્યા હતા.