ભરૂચ અંકલેશ્વર: ગ્રામ્ય પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક આરોપીની કરી ધરપકડ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ બોલેરો કેમ્પર ગાડીના ચાલકને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat 22 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : પાનોલી પોલીસ મથકમાં વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ 3 ઇસમોની LCB પોલીસે કરી ધરપકડ આશરે 10 દિવસ પહેલા નેશનલ હાઇવે પર આવેલ નવજીવન હોટલથી થોડે દૂર એક સોસાયટીના ખુલ્લા પ્લોટમાંથી આઇસર ટેમ્પોની ચોરી કરી હતી By Connect Gujarat 30 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : ઘરફોડ અને વાહન ચોરી બાદ હવે તસ્કરોનું નવું નિશાન, જુઓ શેના પર મારી તરાપ..! જિલ્લાના લીંબડીના છાલીયા તળાવ નજીક આવેલ નર્મદા કેનાલ પરથી ખેડૂતોના મશીનના હેડ અને બ્લોકની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 24 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn