વેરાવળમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોગાસન પ્રોટોકોલ તાલીમ, યોગ-જાગરણ રેલી યોજાય...
યોગ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભહેતુસર ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોગના વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે
યોગ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભહેતુસર ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોગના વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે
પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચતા પરિવારજનો સાથે ભેટો થયો હતો. આ દરમ્યાન લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા
વેરાવળના નામાંકિત ર્ડાક્ટર અતુલ ચગે પોતાનિજ હોસ્પિટલમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો અને એક સ્યુસાઈડ નોટ લખી હતી
વેરાવળની ભાગોળમાંથી પસાર થતી દેવકા નદીમાં ગંભીર પ્રદૂષણ ફેલાતા લોકોને આંખોમાં બળતરા અને ભયંકર દુર્ગંધની ફરિયાદ ઉઠવા પામી છે.
આફ્રિકાથી આવેલ મહિલાના સોનાના દાગીનાની બેગની રીક્ષા ચાલકે ચોરી કરી પોલીસ સીસીટીવીના આધારે રિક્સા ચાલકને ઝડપી પાડયો
તાલાલાના 44 ગામના સરપંચો હડતાલના સમર્થનમાં, તલાટી મંત્રીઓની હડતાલના આઠ દિવસ વીતવા છતાં કોઈ નિરાકરણ નહીં