ગુજરાત સુરેન્દ્રનગર : બંદૂક વડે લગ્નપ્રસંગમાં ફાયરીંગ કરનાર પિતા-પુત્રનો વિડિયો વાઇરલ, જુઓ પછી પોલીસે શું કર્યું.! સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા ગામમાં લગ્નપ્રસંગમાં જાહેરમાં ફાયરીંગ કરીને શોબાજી કરવી 2 શખ્સોને ભારે પડી છે. By Connect Gujarat 02 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વિડિયો "વાઇરલ", આમોદના કોબલા ગામે મગર એક વ્યક્તિને પાણીમાં ખેંચીને લઈ ગયો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોબલા ગામે મગર એક વ્યક્તિને પાણીમાં ખેંચીને લઈ જતો હોવાનો વિડિયો સામે આવ્યો છે. By Connect Gujarat 01 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ : સિટી બસના ચાલકની ગુંડાગીરી, વૃદ્ધને જાહેરમાં માર મારતો વીડિયો વાઇરલ રાજકોટ શહેરમાં ફરી એક વખત સિટી બસના ચાલકની દાદાગીરી સામે આવી છે. By Connect Gujarat 28 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નગર પાલિકા કે સર્વિસ સ્ટેશન ! ફાયર ટેન્ડરથી ખાનગી ગાડીઓ સાફ કરાતી હોવાનો વિડીયો વાયરલ ! ભરૂચ નગર સેવા સદનનો વધુ એક વિવાદ સામે આવ્યો છે . ભરૂચ નગર સેવા સદનના ફાયર ટેન્ડરથી ખાનગી વાહનો અને કાર ધોવામાં આવતી હોવાનો વિડિયો વાયરલ થયો હતો By Connect Gujarat 09 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કેબલ બ્રિજ પર હથિયારો સાથે વિડીયો બનાવી ભાઈગીરી કરનાર તત્વો પોલીસ સકંજામાં... તાજેતરમાં જ સુરતમાં 2 યુવાનોએ હથિયારો સાથે ભાઈગીરીનો વિડીયો બનાવ્યો હતો. હવે, આવી જ ભાઈગીરી ભરૂચના યોવાનોને પણ ચઢી છે, By Connect Gujarat 06 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ : વીરપુર મતદાન મથકે પોલીસે મતદારને "ઢીબ્યો", વિડિયો થયો વાઇરલ... રાજકોટ જિલ્લાના વીરપુર મતદાન મથકે પોલીસ અને મતદાર વચ્ચે માથાકૂટ થતાં મુક્કાબાજીના દ્રશ્યો સર્જાયા હતા. By Connect Gujarat 19 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત આણંદ : કડકડતી ઠંડી અને ખુલ્લા મેદાનમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હોવાનો વિડિયો વાઇરલ... બોરસદ તાલુકાના નામણ ગામના વાડીયાપુરા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાના 60થી વધુ વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાને કડકડતી ઠંડીમાં અભ્યાસ કરવા માટે મજબુર થવું પડ્યું છે By Connect Gujarat 04 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : આછોદ ગામે મગર બકરીને પાણીમાં ખેંચી ગયો, વિડિઓ થયો વાયરલ By Connect Gujarat 03 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn