ભરૂચ અંકલેશ્વર: નૌગામા ગામેથી પોલીસે રૂ.14 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો નૌગામા ગામમાં બુટલેગરએ વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે જેના આધારે પોલીસે દરોડા પાડતા મકાનના વાડાના ભાગેથી રૂપિયા 14,600ની વિદેશી દારૂની 96 નંગ બોટલ મળી આવી By Connect Gujarat Desk 13 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે હાઇવે પર અંદાડા નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ વિદેશી દારૂનો જથ્થો લઇ એક ઇસમ ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭૦ નંગ બોટલ અને ફોન મળી કુલ ૧૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો By Connect Gujarat Desk 12 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે કારમાંથી રૂ.45 હજારનો દારૂ ઝડપવાના મામલામાં વધુ 2 આરોપીની ધરપકડ બાતમી વાળી ઈકકો કાર આવી ઊભી રહેતા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને ઈકકોમાથી વિદેશી દારૂની 312 બોટલ મળી આવી હતી પોલીસે 45 હજારનો દારૂ અને 2.50 લાખની કાર મળી કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો By Connect Gujarat Desk 07 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: કુરિયરની ઓફિસમાંથી રૂ.1.64 લાખનો વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં ફરાર આરોપીની ધરપકડ કુરિયરના પાર્સલોની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરવામાં આવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે પાર્સલોમા તપાસ કરતા વિદેશી દારૂની 346 નંગ બોટલ મળી આવી હતી By Connect Gujarat Desk 30 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn