જમ્મુ કાશ્મીર : કલમ 370નું બેનર પર હોબાળો, વિધાનસભામાં MLA બાખડ્યા
જમ્મુ-કાશ્મીર વિધાનસભાના શિયાળુ સત્રના ચોથા દિવસની કાર્યવાહી પણ હંગામા સાથે શરૂ થઈ અને ગૃહને 20 મિનિટ માટે સ્થગિત કરવામાં આવ્યું.
જમ્મુ-કાશ્મીર વિધાનસભાના શિયાળુ સત્રના ચોથા દિવસની કાર્યવાહી પણ હંગામા સાથે શરૂ થઈ અને ગૃહને 20 મિનિટ માટે સ્થગિત કરવામાં આવ્યું.
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં રસાકસીભર્યો જંગ છેડાયો હતો. આજરોજ જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ભાજપે હેટ્રિક સાથે સતત ત્રીજી વખત સત્તાના સૂત્રો સંભાળશે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ૧૮૨ બાલિકાઓને મુખ્યમંત્રી, મંત્રી ધારાસભ્ય બનાવવામાં આવી હતી
ગુજરાત ચૂંટણી પરિણામ 2022 ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે લગભગ અંતિમ ચરણમાં છે. ચૂંટણી પંચના આંકડા મુજબ ભાજપ બમ્પર જીતના માર્ગે છે.
રાજ્યમાં પેપર લીક કાંડ મુદ્દે આજે કોંગ્રેસે વિધાનસભામાં ભારે હંગામો મચાવ્યો હતો. ગાંધીનગરમાં એક બાજુ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે
જમીન સંપાદન થયા બાદ અનેકવિધ વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતમાં ભારે ઉદાસીનતા જોવા મળી હતી