ભરૂચ ભરૂચ બેઠક પર ઉમેદવારી માટે ભાજપમાં રાફડો ફાટ્યો, 15થી વધુ આગેવાનોએ દાવેદારી નોંધાવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારો વચ્ચે જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે. By Connect Gujarat 27 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ગુજરાત કોંગ્રેસના મુરતીયા માટે દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટીની બેઠકનો દોર શરૂ... સીઇસી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ફાઇનલ થશે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું આયોજન છે. By Connect Gujarat 17 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત આમ આદમી પાર્ટીના વધુ 12 ઉમેદવારો જાહેર, અત્યારસુધીમાં કુલ 53 ઉમેદવારોના નામ જાહેર કરાયા આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોનું પાંચમુ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 12 જેટલા ઉમેદવારોની આજે જાહેરાત કરવામાં આવી છે By Connect Gujarat 16 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ હિમાચલમાં 12 નવેમ્બરે મતદાન,મતગણતરી 8 ડિસેમ્બરે સંપૂર્ણ ચૂંટણી કાર્યક્રમ જુઓ હિમાચલ પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણી માટે જંગ ખેલાયો છે. ચૂંટણી પંચે મતદાન અને મતગણતરી માટેની તારીખો નક્કી કરી છે. હિમાચલ પ્રદેશની તમામ 68 વિધાનસભા બેઠકો પર 12 નવેમ્બરે મતદાન થશે. મતગણતરી 8 ડિસેમ્બરે થશે. By Connect Gujarat 14 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ આવશે: ચૂંટણી પંચ હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખની જાહેરાત કરી હતી. By Connect Gujarat 14 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ AAP પર સ્મૃતિ ઈરાનીનો મોટો પ્રહાર, '100 વર્ષીય મહિલાનું અપમાન, જનતા આપશે જવાબ' ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની પીએમ મોદી પરની ટિપ્પણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. By Connect Gujarat 14 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર:ચૂંટણીમાં ભાજપ કરશે હાઈટેક પ્રચાર, કમલમ ખાતેથી LED રથનું કરાવાયું પ્રસ્થાન ભાજપ સરકાર સૂત્ર સાથે એલ.ઇ. ડી.રથ બનાવવામાં આવ્યા છે આ યાત્રા ૨ પ્રકારની રાખવામાં આવી છે રાજ્યના ૧૪૪ વિધાનસભા મતવિસ્તારમાં આ રથ ફરશે By Connect Gujarat 11 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવિંદ કેજરીવાલનો દાવો ! અત્યારે ચૂંટણી થાય તો ગુજરાતમાં બનશે "આપ"ની સરકાર IBના રિપોર્ટ પ્રમાણે જો આજે ચૂંટણી થાય તો ગુજરાતમાં આમ આદમીની પાર્ટી બને. ભાજપે મત ડિવાઇડ કરવા કોંગ્રેસને જવાબદારી સોંપી છે: કેજરીવાલ By Connect Gujarat 02 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત ચૂંટણીમાં અમિત શાહે કમાન હાથમાં લીધી, પાર્ટીના હોદ્દેદારો સાથે કરશે મહત્વની બેઠક ગૃહમંત્રી અમિત શાહ આજે તાબડતોબ બેઠકો કરવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય પણ ગણાય છે, By Connect Gujarat 02 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn