ગુજરાત હાઇકોર્ટના કડક વલણ બાદ DGPનો આદેશ,સરકારી કર્મચારીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે
ગુજરાતમાં દરેક સરકારી કચેરીઓ પર તારીખ 11 ફેબ્રુઆરી મંગળવારના રોજથી પોલીસ તૈનાત કરવામાં આવશે.ટ્રાફિક પોલીસ ઓફિસના ગેટ પર હેલ્મેટના નિયમોનું પાલન કરાવશે