સાબરકાંઠા: દીપડાએ વાછારડાનું કર્યુ મારણ,ગ્રામજનોમાં ફફડાટ
સાબરકાંઠાના હાથરોલ ગામે ઝાડ નીચે બાંધેલા વાછરડાને દીપડો મારણ કરી ખેંચી ઝાડ પર લઇ ગયો હતો
સાબરકાંઠાના હાથરોલ ગામે ઝાડ નીચે બાંધેલા વાછરડાને દીપડો મારણ કરી ખેંચી ઝાડ પર લઇ ગયો હતો
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. દીપડાએ પશુબાળનો શિકાર કરતા ફફડાટ ફેલાય જવા પામ્યો છે
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદરા ગામે કેનાલમાં રસાયણયુક્ત પાણી નજરે પડતાં ગ્રામજનો સહિત ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
ગુજરાતમાં અનેક ગામડાઓમાં જળસંચય ક્ષેત્રે "શાંત ક્રાંતિ" થઈ રહી છે, જ્યાં નાગરિકો દ્રઢ ઈચ્છાશક્તિ અને હકારાત્મક અભિગમના સહારે પોતાનું ભાગ્ય ઘડી રહ્યા છે.
નર્મદાના નીર ગુજરાત રાજ્યના છેવાડાના ગામડાઓમાં પહોંચી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના લોદ્રાણી ગામમાં પણ નર્મદાના નીર પહોંચતા ગ્રામજનોમાં ઉમંગની હેલી જોવા મળી છે.
કડોદરા ગામની હદમાં આવેલ જંગલ વિસ્તારમાં ગેરકાયદે દેશી બાવળ કાપી નાખવાનું કૌભાંડ બહાર આવતા આસપાસના ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.
વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં મહીસાગર નદીમાં રેતીખનનનો મુદ્દો ફરીએક વાર વિવાદમાં આવ્યો છે.