સુરત : દારૂના નશામાં છાકટા બની વાહનચાલકો સાથે મારામારી કરનાર 2 લોકોની ધરપકડ...
દારૂના નશામાં છાકટા બની વાહન ચાલકોને રોકી મારામારી કરનાર 2 લોકોની ઉધના પોલીસે વીડિયોના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દારૂના નશામાં છાકટા બની વાહન ચાલકોને રોકી મારામારી કરનાર 2 લોકોની ઉધના પોલીસે વીડિયોના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કર્ણાટકના બેંગલુરુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ફ્લાયઓવર પરથી ઊભો રહીને નોટો ઉડાવતો જોવા મળી રહ્યો છે.
દિવસે દિવસે વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃતિઓ વધી રહી છે અને પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં ફરી એક વિવાદ સામે આવ્યો છે. એમ.એસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં યુવતી નમાઝ પઢી રહી હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
હંગામાને કારણે દિલ્હીમાં MCDના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા ત્રણ કલાક પછી પણ શરૂ થઈ નથી.
FIFA વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઇનલ મેચમાં મોરક્કોની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.
બાંગ્લાદેશે પ્રથમ વનડેમાં ભારતને એક વિકેટથી હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં એક સમયે ભારતની નવ વિકેટ 136 રનમાં પડી ગઈ હતી.