ભરૂચ: ત્રણ કુવા વિસ્તારમાં હોર્ન વગાડવા બાબતે ધીંગાણુ ખેલાયું, મારમારીનો વિડીયો થયો વાયરલ
ભરૂચ શહેર ત્રણ કુવા વિસ્તારમાં હોર્ન વગાડવા બાબતે મારામારી થતા પોલીસમાં ભારે દોડધામ મચી ગઇ હતી.
ભરૂચ શહેર ત્રણ કુવા વિસ્તારમાં હોર્ન વગાડવા બાબતે મારામારી થતા પોલીસમાં ભારે દોડધામ મચી ગઇ હતી.
સુરત જિલ્લાના કીમ ગામમાં ફિલ્મી સ્ટાઈલમાં હાથમાં બંદુક લઈને સીનસપાટા કરતા એક ઇસમનો વિડીયો વાયરલ થયો હતો.
તમે આકાશમાંથી પાણી અને કરા પડતા જોયા અને સાંભર્યું હશે. તમે વીજળી પડતી જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય જીવજંતુઓનો વરસાદ જોયો છે.
દિલ્હી કેપિટલ્સે વિમેન્સ પ્રીમિયર લીગની શાનદાર શરૂઆત કરી છે. તેણે તેની પ્રથમ મેચમાં રવિવારે (5 માર્ચ) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 60 રનથી જીત મેળવી હતી.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાંથી બકરો લઇ પસાર થઇ રહેલા યુવાનને સામાન્ય બાબતમાં 5 જેટલા લોકોએ જાહેરમાં લાકડીના ફટકા માર્યા હતા
બિહાર પોલીસ મુખ્યાલયે તમિલનાડુમાં બિહારી મજૂરો પર હુમલાની ઘટનાને નકારી કાઢી છે. પોલીસના જણાવ્યા અનુસાર તમિલનાડુમાં બિહારીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
મહીસાગર જિલ્લાના ખાનપુર નજીક આવેલા ભાદર ડેમમાં ગેટની બાજુની પ્રોટેક્શન દીવાલ અચાનક તૂટી ગઈ હતી.