વિટામિન ડીની ઉણપથી મહિલાઓમાં થાય છે આ બીમારીઓ, જાણો તેનાથી કેવી રીતે બચી શકાય
સામાન્ય રીતે સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા અને બાળકની ડિલિવરી પછી વિટામિન ડી, કેલ્શિયમ અને આયર્નની ઉણપ શરૂ થાય છે અને જો તેની કાળજી લેવામાં ન આવે તો ઘણી સમસ્યાઓ થાય છે.
સામાન્ય રીતે સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા અને બાળકની ડિલિવરી પછી વિટામિન ડી, કેલ્શિયમ અને આયર્નની ઉણપ શરૂ થાય છે અને જો તેની કાળજી લેવામાં ન આવે તો ઘણી સમસ્યાઓ થાય છે.
સ્વસ્થ રહેવા માટે શરીરમાં જરૂરી તમામ પોષક તત્વોનું હોવું ખૂબ જ જરૂરી છે.
સ્વસ્થ રહેવા માટે શરીરમાં તમામ પોષક તત્વોનું હોવું ખૂબ જ જરૂરી છે. આપણા શરીરના યોગ્ય વિકાસ માટે વિટામિન્સ અને મિનરલ્સ સહિત ઘણા પોષક તત્વોની જરૂર હોય છે.
વિટામિન ડી આપણા શરીરમાં કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં અને તેમને મજબૂત રાખવામાં મદદ કરે છે
બાળકોના સ્વાસ્થ્ય અને સંપૂર્ણ વિકાસ માટે શરીરમાં બધા જ પ્રકારના વિટામીન્સ હોવા ખૂબ જ જરૂરી છે.
વિટામિન ડી ની ઉણપના કારણે હાથ પગમાં ખાલી ચડવા લાગે છે. વિટામિન ડી ની ખામીથી હાથ અને પગ પર તેના સંકેત જોવા મળે છે.