અમદાવાદ: પોલીસ જવાનો અને અધિકારીઓએ બેલેટ પેપરથી કર્યું મતદાન, વિશેષ વ્યવસ્થા ઊભી કરાય
ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા પોલીસ જવાનો અને અધિકારીઓએ બેલેટ પેપરથી મતદાન કરી લોકશાહીના સૌથી મોટા પર્વમાં સહભાગી થયા હતા
ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા પોલીસ જવાનો અને અધિકારીઓએ બેલેટ પેપરથી મતદાન કરી લોકશાહીના સૌથી મોટા પર્વમાં સહભાગી થયા હતા
આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે જામનગરની એક યુવતીએ ભારતના સૌપ્રથમ વયસ્ક મતદાર અને સૌથી મોટી વયના શ્યામ શરણ નેગીની રંગોળી બનાવી શહેરીજનોને મતદાન કરવા અપીલ કરી હતી.
પોલીસ અધિકારી તેમજ સરકારી કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા ઉભી કરવામાં આવી હતી.
વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે જામનગરના જામ સાહેબ નામદાર મહારાજા શત્રુશલ્યસિંહે તેઓના મતાઅધિકારનો ઉપયોગ કર્યો હતો.
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા અવસર રથ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશની ગોલા ગોકરનાથ, બિહારની મોકામા અને મહારાષ્ટ્રના અંધેરી પૂર્વમાં ગોપાલગંજ, તેલંગાણાની મુનુગોડે, ઓડિશાની ધામનગર અને હરિયાણાની આદમપુર વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ગુરુવારે મતદાન થયું હતું.
ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચુક્યું છે, ત્યારે હવે વિવિધ સમાજના લોકો પોતાના સમાજના આગેવાનોને રાજકીય પ્રતિનિધિત્વ મળે તેવી માંગ કરી રહ્યા છે.