ભરૂચઅંકલેશ્વર: હવામાન વિભાગના યલો એલર્ટ વચ્ચે સમી સાંજે ધોધમાર વરસાદ,પવન પણ ફૂંકાયો ભરૂચ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે સમી સાંજના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો હતો રવિવારની રજાની મજા લોકોએ વરસાદ સાથે માણી By Connect Gujarat Desk 13 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ- અંકલેશ્વરમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ભરૂચના વિવિધ વિસ્તારો સહિત અંકલેશ્વરના વાલીયા ચોકડી, ભડકોદ્રા ,કાપોદ્રા પાટીયા અને કોસમડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. By Connect Gujarat Desk 20 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, 47 ડેમ હાઇએલર્ટ પર સમાચાર, આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત By Connect Gujarat 06 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં “રેડ એલર્ટ”, ભારે વરસાદની આગાહી છેલ્લા 24 કલાકમાં રાજ્યના 241 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગતરોજ દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. By Connect Gujarat 16 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં જામ્યો ચોમાસાનો માહોલ, ઠેર ઠેર વરસાદે બોલાવી ધબદાટી વહેલી સવારથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે. ડાંગ જિલ્લામાં બરાબરનું ચોમાસુ જામ્યું છે. ડાંગમાં સાર્વત્રિક વરસાદથી ચારે તરફ લીલોતરી છવાઈ છે. નદીઓમાં નવા નીરની આવક સાથે નાના ધોધ પણ સક્રિય થયા By Connect Gujarat 25 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમેઘ’મહર્ષ : છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં ધીમીધારનો વરસાદ રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન તો થઇ ગયું છે, પરંતુ હજી બરાબરનું ચોમાસુ જામ્યું નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે, By Connect Gujarat 19 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn