Home > wall collapse
You Searched For "Wall Collapse"
અમદાવાદ: ભારે વરસાદના કારણે દીવાલ ધરાશાયી થતા 5 શ્રમજીવીઓ દટાયા, 3ના મોતથી અરેરાટી
14 July 2022 9:48 AM GMTઓગણજ પાસે આવેલા દશેશ્વર ફાર્મની નજીક દીવાલ ધરાશાયી થતા 5 મહિલા શ્રમજીવીઓ દબાયા હતા જે પૈકી 3 શ્રમજીવી મહિલાના મોત નિપજ્યાં હતા.
ગીર સોમનાથ : વેરાવળમાં એક મકાનની દીવાલ ત્રણ બાળકો પર ધસી પડી, 1નું મોત, બેની હાલત ગંભીર
6 May 2022 5:59 AM GMTભીડીયા વિસ્તારમાં બપોરે બાળકો રમી રહ્યા હતા,એક જૂના મકાનની દીવાલ અચાનક ધારાશાયી થઈ,એક બાળકનું કમકમાટીભર્યું મોત નીપજયું
ભરૂચ: નન્નુમિયા નાળાની દીવાલનો ભાગ ધરાશાયી, સમારકામ ન કરાતા લોકોમાં રોષ
15 Sep 2021 8:36 AM GMTનન્નુમિયા નાળાની દીવાલનો ભાગ ધરાશાયી, થોડા સેમી અગાઉ સર્જાય હતી દુર્ઘટના.
સુરત: કામરેજના ઊંભેળ ગામે નિર્માણાધીન સરકારી આવાસ યોજનાના મકાનની દીવાલ ધરાશયી
10 Aug 2021 12:59 PM GMTસુરતમાં સરકારી આવાસ યોજનાના કોન્ટ્રાકટરની બેદરકારી, કામરેજના ઊંભેળ ગામે નિર્માણાધીન મકાનની દીવાલ ધરાશયી.
ભરૂચ : જુના બજારમાં ખાદીભંડારના મકાનની છત ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી
11 Oct 2020 11:51 AM GMTભરૂચના જુના બજાર વિસ્તાર માં આવેલ ખાદી ભંડારની છત અચાનક ધરાશાઈ થતા દોડધામ મચી ગઇ હતી. ઘટનામાં કોઇ જાનહાનિ નહિ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો...
વાલિયા ખાતે ભારે વરસાદના પગલે પ્રોટેકશન વોલ ઘરાશાયી
16 July 2018 11:29 AM GMT અતિ પૌરાણિક મંદિરની પ્રોટેકશન વોલ તુટતા ભાગદોડવાલિયા ગામમાં આવેલ પૌરાણિક કમળા માતાજીના મંદિરના તળાવની પ્રોટેક્શન વોલ અચાનક તૂટી પડતા દોડધામ મચી જવા...
સુરતઃ વેસુ ખાતે સોસાયટીના પાર્કિંગની દીવાલ ધરાશાયી, LIVE વીડિયો
16 July 2018 7:26 AM GMTવેસુ વિસ્તરમાં આવેલા કેપિટલ ગ્રીન સોસાયટીની પાર્કિંગની સુરક્ષા દીવાલ ઘસી પડીસુરતમાં વરસી રહેલા ભારે વરસાદને લઇ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. જયારે...