શ્રીલંકાએ ભારતીય માછીમારોની ધરપકડ કરી, વિદેશ મંત્રાલયે આપી ચેતવણી
શ્રીલંકાના નૌકાદળે ભારતીય માછીમારો પર ગોળીબાર કરીને તેમને પકડી લીધા બાદ, ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને આ ઘટનાનો વિરોધ કર્યો હતો અને બળપ્રયોગને કોઈપણ સંજોગોમાં ખોટો ગણાવ્યો હતો.