સુરતમાં ડુપ્લિકેટ વોચનું કૌભાંડ ઝડપાયું , કંપની દ્વારા દરોડો.
સુરતના પુણા વિસ્તારમાં આવેલ ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લીકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી
સુરતના પુણા વિસ્તારમાં આવેલ ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લીકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી
વૈશ્વિક કાર ઉત્પાદક Toyota અને ઘડિયાળ નિર્માતા Casio એ થોડા દિવસો પહેલા ભારતીય બજારમાં રગ્ડ લુક G-SHOCK MUDMAN GW-9500TLC એડિશન લોન્ચ કર્યું હતું.
પાન ઈન્ડિયા ફિલ્મના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મો લાંબા સમયથી ચાહકોની વચ્ચે રહે છે. લોકો તેનો દમદાર અવાજ અને દમદાર એક્શન સીન પસંદ કરે છે.
દિવસની શરૂઆત સવારના શુભ કર્યોથી કરવામાં આવે છે, માટે સવારનો સમય સૌથી મહત્વનો સમય છે,
વડાપ્રધાનના મન કી બાતના બીજા શતકના પેહલા કાર્યકમને માણવાનું ભોલાવની નારાયણ વિદ્યાવિહાર ખાતે સામૂહિક આયોજન કરાયું હતું
જિલ્લા ભાજપના મહિલા મોરચા દ્વારા યુવતીઓને ધ કેરલા સ્ટોરી ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યુવતીઓ જોડાય હતી.
ધ કેરલ સ્ટોરી ચલચિત્ર સનાતન ધર્મની યુવતી અને કિશોરીઓ આવકારી રહી છે.