ભરૂચ ભરૂચ : જંબુસરના 7 થી વધુ ગામોમાં પાણીની તંગી, એક હજારથી વધુ લોકો ભોગવે છે હાલાકી જંબુસર તાલુકાના અનેક ગામોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની તંગી જોવા મળી રહી છે. 22 દિવસ ઉપરાંતથી પાણી નહિ મળતાં ગામલોકોમાં રોષ ફેલાયો છે. By Connect Gujarat 03 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર : સુખી ડેમમાં માત્ર એક સીઝન આપી શકાય તેટલું જ પાણી, હે મેઘા હવે તો વરસો.. રાજયભરમાં ઓછા વરસાદે જગતના તાતના લલાટે ચિંતાની લકીરો ઉપસાવી દીધી છે By Connect Gujarat 29 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : ધારી-ગીરમાં પીવાના પાણીની મોકાણ, ભર ચોમાસે સર્જાય કપરી પરિસ્થિતિ..! ભર ચોમાસે ધારી-ગીરમાં પીવાના પાણીની મોકાણ, દૂર દૂર સુધી પીવાનું પાણી લેવા ભટકતી મહિલાઓ. By Connect Gujarat 27 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પાલેજ પાસે પાઇપલાઇનમાં ભંગાણથી આમોદમાં પીવાના પાણીની તંગી પાઇપલાઇનમાં પાલેજ નજીક ભંગાણ પડતાં પાણીની ગુણવત્તા બગડી છે અને આમોદમાં પીવાના પાણીની તંગી ઉભી થઇ છે... By Connect Gujarat 08 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : ભાલ પંથકમાં લોકોને નથી મળતું પાણી, 5 હજાર લોકોની તકલીફ તંત્રને દેખાતી નથી ભાલ પંથકમાં નિયમિત પાણી મળતું નહિ હોવાની ફરિયાદ, દેવળિયા સંપમાંથી કરવામાં આવે છે પાણીનું વિતરણ. By Connect Gujarat 07 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn