સુરેન્દ્રનગર : ચોટીલામાં 100 અશ્વો સવારી સાથે વરરાજાની અનોખી જાન નીકળી,લોકોમાં સર્જાયું કુતુહલ
મહાવીરએ પોતાની જાન બધાથી જુદી જ રીતે જોડવાનો નિર્ણય કર્યો હતો, અને રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડવાનું નક્કી થયું હતું.જે બાદ એક 100 જેટલા ઘોડે સવારો જાનમાં જોડાયા હતા.