વડોદરા : લગ્નના ફેરા ફરે તે પહેલા જ વરરાજા જેલ હવાલે, DJ બંધ કરાવવાની શંકાએ કરી યુવકની હત્યા..!
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં DJ બંધ કરાવવાના મામલે મીંઢળ બાંધેલા હાથે જ વરરાજાએ ખુની ખેલ ખેલ્યો હતો.
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં DJ બંધ કરાવવાના મામલે મીંઢળ બાંધેલા હાથે જ વરરાજાએ ખુની ખેલ ખેલ્યો હતો.
પાકિસ્તાનમાં દરરોજ ગોળીબાર અને હત્યાના સમાચાર આવે છે. પરંતુ આ વખતે બીજાને ડરમાં રાખનાર ડોનને જ ગોળી મારવામાં આવી છે.
હિંમતનગરમાં શ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 5મો શાહી સમૂહ લગ્ન સમારોહ યોજાયો