ગુજરાતઆપના નેતા રેશ્મા પટેલ લગ્નના તાંતણે બંધાયા, ગોંડલના ચિંતન સોજીત્રા સાથે કર્યા લગ્ન.... પાટીદાર અનામત આંદોલન દરમિયાન મોટો ચહેરો બનેલા રેશ્મા પટેલે ગોંડલના ચિંતન સોજીત્રા સાથે લગ્ન કરી લીધા છે. By Connect Gujarat 19 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સવધુ એક ખેલાડી બંધાયો લગ્નના બંધનમાં, સામે આવી લગ્નની તસ્વીરો.. ટિમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે વર્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 ની અંતિમ મેચ રમી રહી છે. By Connect Gujarat 09 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : ધોડીપાડા ખાતે નાણામંત્રીની ઉપસ્થિતિમાં 7મો સર્વજાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો... નાણામંત્રી કનુ દેસાઈએ છેલ્લા 7વર્ષથી સમૂહલગ્ન જેવા ખૂબ જ મહત્વના સેવાકાર્યમાં આયોજન બદલ ધારાસભ્યશ્રી રમણ પાટકર અને એમના સહયોગીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું By Connect Gujarat 27 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ જિલ્લા આહિર સમાજનો 7મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 12 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા... ગોપાલક મંડળ દ્વારા ગતરોજ અખાત્રીજના શુભ દિને આહિર સમાજના 7માં સમૂહ લગ્નોત્સવનું આયોજનમાં 12 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. By Connect Gujarat 23 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓલગ્ન પ્રસંગમાં પીરસાતા એવા ટેસ્ટી સેવ રોલ તમે ઘરે જ બનાવી શકો છો. જાણો તેની રેસેપી. લગ્ન પ્રસંગમાં તમે જમવા જાવ તો મોટાભાગે ફરસાણમાં તમને સેવ રોલ તો જોવા મળે જ છે. સેવ રોલ ટેસ્ટમાં સારા લાગે છે. જેથી સૌ કોઈને ભાવે છે. By Connect Gujarat 10 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનફરીથી લગ્ન કરવા માંગે છે મલાઈકા અરોરા, કહ્યું- 'હું પ્રેમમાં માનું છું' એવું કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી, તે ગમે ત્યારે અને ગમે ત્યાં થાય છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની વાર્તા પણ આવી જ છે. By Connect Gujarat 06 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: સર્વજ્ઞાતિના યોજાયેલા સમૂહલગ્નમાં પંજાબના CM ભગવંત માન રહ્યા ઉપસ્થિત ભાવનગરમાં યોજાયેલ સમુહ લગ્નોત્સવમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને હાજરી આપી હતી અને નવ દંપત્તિણે આશીર્વાદ આપ્યા હતા By Connect Gujarat 27 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનદિલ્હી રિસેપ્શનમાં જોવા મળ્યો સિદ્ધાર્થ-કિયારાનો સ્ટનિંગ લૂક, સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 7 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. By Connect Gujarat 11 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર : જરૂરિયાતમંદો વ્હારે આવ્યો સતવારા સમાજ, સમૂહ લગ્નોત્સવમાં 22 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા જામનગરમાં વસંત પંચમી નિમિતે સતવારા સમાજ ગુલાબનગર દ્વારા છેલ્લા 24 વર્ષથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 26 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn