વલસાડ : અટાર ગામે શંકાસ્પદ હાલતમાં વૃદ્ધનો મૃતદેહ તેમની જ વાડીના કૂવામાંથી મળી આવતા ચકચાર..!
વલસાડ જિલ્લાના અટાર ગામમાં શંકાસ્પદ હાલતમાં 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ તેમની જ વાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
વલસાડ જિલ્લાના અટાર ગામમાં શંકાસ્પદ હાલતમાં 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ તેમની જ વાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ તાલુકાના કંથારીયા ગામમાં જાકરીયા મસ્જિદ પાસેના ખાડકુવામાં બકરીનું બચ્ચું ગરકાવ થતાં ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોએ રેસક્યું હાથ ધર્યું હતું.
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના લાઈનપરા વિસ્તારમાં ખુલ્લા કૂવામાં 2 સિંહો ખાબક્યા હતા, જેમાં એક સિંહનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક સિંહનું વન વિભાગ દ્વારા રેસક્યું કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જીલ્લામાં ઈડર તાલુકાના સાપાવાડા ગામની સીમના કૂવામાંથી અજાણ્યા યુવક-યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી.
છોટાઉદેપુર નગરમા 8 જૂનના રોજ કમકમાટી ભરી ઘટના ઘટી જેમાં એક પરણિત મહિલાએ ઘર કંકાસમા પોતાની બે દિકરીઓને લઇ કુવામા પડતું મૂક્યું .