LSG vs MI : મુંબઈ ઇન્ડિયન્સે બીજા ક્વોલિફાયરમાં પ્રવેશ મેળવ્યો, એલિમિનેટર મેચમાં લખનૌને 81 રનથી હરાવ્યું
મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સુપરજાયન્ટ્સને 81 રનથી હરાવ્યું. આ જીત સાથે મુંબઈએ બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી લીધી છે.
મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સુપરજાયન્ટ્સને 81 રનથી હરાવ્યું. આ જીત સાથે મુંબઈએ બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી લીધી છે.
TCS વર્લ્ડ 10K બેંગલુરુ 2023માં ફિનિશ લાઇન પર ભારતીય એલિટ મેન્સ વિજેતા બની દક્ષિણ ગુજરાતના ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતા મુરલી ગાવિત ફરી એક વખત આદિવાસી સમાજનું અને દેશને ગૌરવવંત કર્યું છે.
ગુજરાત ટાઇટન્સે RCBનું સપનું તોડ્યું હતું. ફાફ ડુપ્લેસીસની કેપ્ટનશીપવાળી ટીમ ફરી એકવાર ખિતાબથી ઘણી દૂર રહી.
IPL 2023ની 63મી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 રનથી હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટે 177 રન બનાવ્યા હતા.
IPL 2023માં સોમવારે ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાત પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબે તેને 31 રને હરાવીને તેની પ્લેઓફની આશા જીવંત રાખી છે.
IPL 2023ની 58મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભવ્ય જીત હાંસલ કરતા ભાવનગર કોંગ્રેસ દ્વારા જીતની ખુશી મનાવવામાં આવી હતી