સાબરકાંઠા: અંડર ૨૦ એથલેટિક ચેમ્પિયનશિપમાં આદિવાસી વિસ્તારની દીકરીએ મેળવ્યો સિલ્વર મેડલ
કર્ણાટકમાં ૨૧મા નેશનલ ફેડરેશન કપમાં અંડર ૨૦ એથલેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતના સાબરકાંઠાના આદિવાસી વિસ્તારની નિર્મા ભગોરાએ લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીતતા સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.