સ્પોર્ટ્સ IND vs BAN: શ્રેયસ-અશ્વિને તોડ્યું બાંગ્લાદેશનું સપનું, ટીમ ઈન્ડિયાએ મીરપુર ટેસ્ટ સાથે સિરીઝ જીતી ભારતે બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ ત્રણ વિકેટથી જીતી લીધી છે. By Connect Gujarat 25 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પરિવારનું "ગૌરવ" : છોટાઉદેપુરની જન્મજાત અંધ યુવતી ભાલાફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી નેશનલ ચેમ્પિયન બની ઓડ ગામની જન્મજાત અંધ યુવતી મધી રાઠવા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલાફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને નેશનલ ચેમ્પિયન બની છે. By Connect Gujarat 23 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચનું "ગૌરવ" : 10 વર્ષીય મહેર પટેલે ટાઈકવોંડો રમતમાં મેળવ્યો સિલ્વર મેડલ... શહેરના સેવાભાવિ યુવાની દીકરીએ ઓલમ્પિયામાં રમાતી ટાઈકવોંડો રમતમાં સબ જુનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવી સમગ્ર જિલ્લા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. By Connect Gujarat 20 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ સુરત : CWG 2022માં ટેબલ ટેનિસમાં હરમિત દેસાઈએ ગોલ્ડ જીત્યો, પરિવારજનોએ જીતને વધાવી કોમનવેલ્થમાં ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ મળતા સુરતના હરમિત દેસાઈના માતા પિતાની આંખમાં હર્ષના આંસુ છવાયા હતા By Connect Gujarat 03 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : ધ્રુવની ટેનિસ રમવાની ઘેલછાએ નેશનલ લેવલે સિદ્ધી મેળવી, ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો વડિયા ગામની સુરગવાળા હાઈસ્કૂલના વિદ્યાર્થી ધ્રુવ હીરપરાએ દેશ લેવલની ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત રાજ્ય સાથે અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. By Connect Gujarat 18 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : મિસ વર્લ્ડ યોગીનીને નેશનલ યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયશીપમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો પ્રતિભા, આવડત, કૌશલ્ય કોઈ ઉમંરની મોહતાજ નથી હોતી, હીરો સાઈઝ ખુબજ નાનો હોય છે, પરંતુ એ અમુલ્ય હોય છે By Connect Gujarat 26 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn