શિક્ષણ ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા વિદ્યાથીઓને દબાણ કરી શકશે નહીં : પ્રફુલ્લ પાનશેરીયા પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા વિદ્યાથી બાળકો પર દબાણ કરી શકશે નહિ તેવી ચીમકી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ આપી હતી. By Connect Gujarat Desk 21 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ આ શિયાળામાં ફરવાની બનાવો છો યોજના, શિલોંગમાં કરો આ સ્થળોની મુલાકાત.. ભારત તેની સુંદરતાના કારણે વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત છે. અહીં એવી ઘણી અદ્ભુત જગ્યાઓ છે, જે તમને ધરતી પર સ્વર્ગ જેવો અનુભવ કરાવે છે. By Connect Gujarat Desk 14 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ફેશન જો શિયાળો આવતાની સાથે જ તમારી ત્વચા ડ્રાય થઈ, તો કરો વસ્તુઓનો ઉપયોગ.. નવેમ્બર મહિનાની શરૂઆત સાથે શિયાળાનું પણ આગમન થઈ ગયું છે. હવે સવારે અને સાંજે થોડી ઠંડી પડી રહી છે. આ ઋતુ ગરમી હોવાના કારણે દરેકને ગમે છે. By Connect Gujarat Desk 04 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં ઠંડીના આગમન સાથે વાવાઝોડાની સંભાવના, બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 10મી નવેમ્બરથી 14મી નવેમ્બર દરમિયાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાઈ શકે છે. By Connect Gujarat Desk 04 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ અંકલેશ્વરમાં શિયાળાનું બિલ્લીપગે આગમન, ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ નવેમ્બર મહિનાની શરૂઆત સાથે ભરૂચ અને અંકલેશ્વરમાં શિયાળાનું ઢીમા પકડે આગમન થઈ રહ્યું છે સવારના સમયે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે. By Connect Gujarat Desk 04 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી ફ્લિપકાર્ટ સેલ : શિયાળાની શરૂઆત પહેલા સસ્તામાં ગીઝર ખરીદો દેશના ઘણા વિસ્તારોમાં ધીમે ધીમે હવામાન બદલાવા લાગ્યું છે. વરસાદની સિઝન પૂરી થતાં જ શિયાળો શરૂ થશે. આ સિઝનમાં ગરમ પાણીની ખૂબ જ જરૂર હોય છે. By Connect Gujarat Desk 30 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય વધુ પડતાં લીલાં પાંદડાંવાળાં શાકભાજી ખાવાં પણ પડી શકે છે મોંઘા, જાણો તેના ગેરફાયદા આ વિવિધ પ્રકારની શાકભાજી તમારા ભોજનનો સ્વાદ તો વધારે છે. By Connect Gujarat 20 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : જેપુર ગામમાં પાણીની પારાયણ. શિયાળાની ઋતુમાં જ પાણી માટે લોકોના વલખાં... ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જેપુર ગામમાં ભર શિયાળાની ઋતુમાં જ લોકોને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 16 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
લાઇફસ્ટાઇલ વાળની ફ્રઝીનેસને કારણે તમારો લુક બગાડી દીધો છો,તો વાળને મુલાયમ બનાવવા આ ટિપ્સ અપનાવો... શિયાળાની ઋતુમાં વાળ મોટાભાગે શુષ્ક થઈ જાય છે. By Connect Gujarat 13 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn