દેશની રાજધાની ઠંડીમાં ઠૂઠવાય, લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી
દેશની રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડી પડી રહી છે. ગઈકાલે રાત્રે અહીંનું લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું,
દેશની રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડી પડી રહી છે. ગઈકાલે રાત્રે અહીંનું લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું,
ગુજરાતમાં સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન પર અસર પડી છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે
Bharuch: Season's coldest day with mercury touching 11 degrees, people shivering
ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી હાડ થીજાવતી ઠંડી યથાવત્ રહી છે.
હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડા પવનો શરૂ થયા છે, જેની અસરથી અમદાવાદ સહિત તમામ શહેરોના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે
વેઈટ કંટ્રોલ ટિપ્સ શિયાળામાં ફૂડની એવી વિવિધતા હોય છે કે તેને ખાવાથી રોકવું ખૂબ મુશ્કેલ હોય છે. તો શિયલની સિઝનમાં વજનને કંટ્રોલ કરવા માટે આ સરળ ઉપાયો અજમાવો અને આ સમસ્યાને દૂર કરો.
શિયાળાની સિઝનમાં સ્વાસ્થ્યથી લઈને ત્વચા સુધી દરેકને ખાસ કાળજીની જરૂર હોય છે. બીજી તરફ જો તમારા કપડાની વાત કરીએ તો શિયાળામાં વૂલન કપડાનું પણ ધ્યાન રાખવું જોઈએ.
શિયાળામાં નિયમિત રૂપે અખરોટથી ખૂબ ફાયદાકારક છે. ઘણા રોગોથી બચાવમાં મદદ કરે છે. તે ખાવાથી પીડામાંથી રાહત મેળવી શકો છો. ચાલો જાણીએ અખરોટ ખાવાના ફાયદા...