શિયાળાની ઋતુમાં હળદરનું સેવન કઈ રીતે છે ફાયદાકારક
શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે એવો સમય આવે છે જ્યારે તમે વિવિધ પ્રકારના પૌષ્ટિક ખોરાકનો આનંદ લઈ શકો છો.
શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે એવો સમય આવે છે જ્યારે તમે વિવિધ પ્રકારના પૌષ્ટિક ખોરાકનો આનંદ લઈ શકો છો.
શિયાળામાં ડ્રાયનેસની સમસ્યા ઘણી વધી જાય છે અને જો તમે ધ્યાન ન આપો તો સ્થિતિ વધુ ગંભીર બની જાય તો આ સમસ્યાને દૂર કરવા માટે નહાવાના પાણીમાં આ તેલ મિક્સ કરો અને પછી જ ફરક જુઓ.
આજકાલ બોડી લોશન માર્કેટમાં સરળતાથી મળી જાય છે. પરંતુ તે રસાયણોથી ભરપૂર હોય છે અને તે ખૂબ ખર્ચાળ પણ છે.
સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં સૌથી વધારે ઠંડી પડતી હોય છે એટલે હવામાન વિભાગનું પણ અનુમાન છે
ઉત્તર ભારતમાં હિમાલયના પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાને કારણે આગામી થોડા દિવસો સુધી સમગ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કડક્ડતી ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે.
સુરતમાં ઠંડીનોચમકારો વધતા પ્રાણી સંગ્રહાલયમાં વન્ય જીવો માટે હીટરની વ્યવસ્થા કરવામાં આવી.
ભરૂચ જિલ્લામાં નર્મદા નદી કાંઠાના વિસ્તારો ફુલની ખેતી માટે ખૂબ જાણીતા છે. અહીના ખેડૂતો ગુલાબ, ગલગોટા અને પારસની ખેતી કરી વ્યાપક પ્રમાણમાં સારી આવક મેળવી રહ્યા છે.