અંકલેશ્વર : લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા કેન્સર નિદાન કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં મહિલાઓએ કેમ્પનો લાભ લીધો...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત લાયન્સ સ્કૂલ ખાતે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત લાયન્સ સ્કૂલ ખાતે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત 3 ગામની પાણી સમિતિની મહિલાઓને રૂ. 50 હજારના ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.
લોકશાહીના સૌથી મોટા તહેવાર લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર થઈ છે. ફરી એકવાર મતદારોના મતની શક્તિ જોવા મળશે.
એક શંકાસ્પદ રીક્ષાને અટકાવી તેમાં બેસેલી બે મહિલાની અંગ ઝડતી કરતા 33 લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
દર વર્ષે 8મી માર્ચના રોજ, મહિલાઓને સમર્પિત દિવસ "મહિલા દિવસ" દેશભરમાં ઉજવવામાં આવે છે.
પશ્ચિમ બંગાળના TMCના નેતા દ્વારા મહિલાઓ સાથે કરાયેલી જાતિય સતામણીના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.