ગુજરાતપાટણ : રાધનપુરના મસાલી રોડ પર ઉભરાતી ગટરના ગંદા પાણીથી ત્રસ્ત મહિલાઓએ કર્યો ચક્કાજામ... પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલી સોસાયટીઓના સ્થાનિક રહીશો ખુલ્લી ગટર અને ઉભરાતી ગટરની સમસ્યાથી ભારે ત્રસ્ત થઇ ઉઠ્યા છે. By Connect Gujarat 25 Jul 2024 18:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : ધરમપુરના સિન્દુબરની છાત્રાલયમાં રસોઈ બનાવતી વેળા કુકર ફાટ્યું વલસાડના ધરમપુર તાલુકાના સિન્દુબર ગામમાં આવેલી છાત્રાલયના રસોડામાં કામ કરતી વખતે અચાનક કુકર ફાટ્યું હતું. By Connect Gujarat 10 Jul 2024 14:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંક્લેશ્વર : કેશવ પાર્ક સોસાયટી વિસ્તારમાં ગટર-પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ પાલિકા કચેરી ગજવી મુકી ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેરની કેશવ પાર્ક સોસાયટી વિસ્તારમાં ગટર અને પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. By Connect Gujarat 01 May 2024 17:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓનું પ્રતિક ઉપવાસ આંદોલન... રાજપૂત છાત્રાલય ખાતે અસ્મિતા રક્ષણ આંદોલન સમિતિના નેજા હેઠળ સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજની ભરૂચ જીલ્લા મહિલા પાંખની 14 ક્ષત્રિયાણીઓએ રૂપાલા વિરુદ્ધ પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. By Connect Gujarat 23 Apr 2024 15:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
લાઇફસ્ટાઇલશું તમે તમારા ખરતા વાળથી પરેશાન છો, તો તેને રોકવા આ ઘરેલુ ઉપચાર થઈ શકે છે ઉપયોગી માત્ર મહિલાઓ જ નહીં પુરૂષો પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે. By Connect Gujarat 16 Apr 2024 12:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વિશિષ્ટ“માઁ કી રસોઈ” : ખાણીપીણીની અવનવી વસ્તુઓ બનાવી અંકલેશ્વરની મહિલા પગભર થઈ, GIDC વિસ્તારમાં શરૂ કર્યો સ્ટોલ... સરકાર દ્વારા મહિલાઓને સ્વરોજગાર આપવા તેમજ આત્મનિર્ભર બનાવવા ઘણી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે By Connect Gujarat 15 Apr 2024 13:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશભાજપ અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓ માટે શું છે ખાસ, વાંચો બંને પક્ષોએ આપેલા મહિલા માટેના વચનો... આજે ભાજપે તેના ઢંઢેરાના માધ્યમથી સમાજના અનેક વર્ગોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. મોદીની ગેરંટી નામથી જારી કરાયેલા આ ઠરાવ પત્રમાં પાર્ટીએ મહિલાઓ પર વિશેષ ધ્યાન આપ્યું છે. By Connect Gujarat 14 Apr 2024 15:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઉનાળાના પ્રારંભે જ અમરેલીના પીપળી કાંઠા વિસ્તારમાં પાણીની પારાયણથી ત્રસ્ત મહીલાઓ બની રણચંડી... તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યા હલ કરવામાં આવે તેવી મહિલાઓએ માંગ કરી છે. By Connect Gujarat 12 Apr 2024 15:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : પ્રાંતિજ પાલિકામાં મહિલાઓનો “હલ્લાબોલ”, દુર્ગંધયુક્ત ગંદા પાણીને લઈ કરી ઉગ્ર રજૂઆત... પ્રાંતિજ શહેરની હરિઓમ પાર્ક સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી દુર્ગંધયુક્ત ગંદુ પાણી આવતા સ્થાનિક મહિલાઓએ પાલિકામાં ઉગ્ર રજૂઆત સાથે હલ્લાબોલ કર્યો હતો. By Connect Gujarat 11 Apr 2024 17:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn