અંકલેશ્વર: પીરામણમાં ચાલતી કાંસ બનાવવાની કામગીરી મોકૂફ રાખવા માંગ
અંકલેશ્વરની પીરામણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
અંકલેશ્વરની પીરામણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
અંકલેશ્વર શહેર તેમજ હાંસોટ રોડ વિસ્તારમાં શનિવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે
તમારું જૂનું કુલર પણ ACની જેમ કામ કરવાનું શરૂ કરી દેશે.
ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી સહાય વળતરને લઈ આંદોલનના માર્ગે વળ્યાં છે.
સરકાર દ્વારા શહેર તથા ગામડાઓમાં મુખ્ય માર્ગો પાછળ અવાર નવાર તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
આ બાબતે આજ રોજ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો કલેકટરને આવેદનપત્ર આપી તલાટીઓની નિમણૂક આપવાની માંગ કરી.
ફેશન ડિઝાઇનર બનવા માટે હાલમાં વિવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે