ભરૂચઅંકલેશ્વરના વોર્ડ નં. 9માં 7 માર્ગના રીકાર્પેટિંગના કામનું ખાતમુહૂર્ત, સ્થાનિક મહિલાએ નોંધાવ્યો વિરોધ..! સરકાર દ્વારા શહેર તથા ગામડાઓમાં મુખ્ય માર્ગો પાછળ અવાર નવાર તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. By Connect Gujarat 05 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જિલ્લાના 9 તાલુકાઓમાં તલાટીની ઘટના કારણે અરજદારોના કામ અટવાયા,AAP દ્વારા પાઠવાયુ આવેદનપત્ર આ બાબતે આજ રોજ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો કલેકટરને આવેદનપત્ર આપી તલાટીઓની નિમણૂક આપવાની માંગ કરી. By Connect Gujarat 25 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણશું તમે ફેશન ડિઝાઇનર બનવા માંગો છો, તો વિવિધ અભ્યાસક્રમો દ્વારા તમારી કારકિર્દી બનાવી શકો છો. ફેશન ડિઝાઇનર બનવા માટે હાલમાં વિવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે By Connect Gujarat 24 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણજો બોર્ડની પરીક્ષાની તૈયારી નથી કરી રહ્યા તો શરૂ કરો આ કામ, ઓછા દિવસોમાં પણ સારા માર્ક્સ મેળવી શકશો. સમગ્ર દેશમાં બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. બોર્ડની પરીક્ષાઓ પહેલા જ વિદ્યાર્થીઓના મનમાં તેમની તૈયારી, કેટલી તૈયારી કરી છે By Connect Gujarat 31 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતખેડા : છેલ્લા 2 વર્ષથી ડાકોર-વણોતીને જોડતા પુલનું કામ અધ્ધરતાલ, ભયના ઓથાર હેઠળ માર્ગ પસાર કરવા લોકો મજબૂર ઠાસરા તાલુકાના ડાકોર ડોન બોસ્કો સ્કૂલથી વણોતી ગામને જોડતો પુલ છેલ્લા 2 વર્ષથી અધ્ધરતાલ રહેતા લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. By Connect Gujarat 23 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : હિંમતનગર બી’ ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી, ભૂલા પડેલા બાળકને માત્ર 2 કલાકમાં શોધી કાઢ્યો... શહેરના વિદ્યાનગરી રોડ પર ભૂલા પડેલા બાળકને પોલીસે માત્ર દોઢ કલાકમાં શોધી કાઢી પરિવારને સોંપતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. By Connect Gujarat 04 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશ'આજકાલ I.N.D.I.Aમાં કોઈ કામ નથી થઈ રહ્યું, કોંગ્રેસ ધ્યાન નથી આપી રહી', CM નીતિશ કુમારે નારાજગી વ્યક્ત કરી... બિહારની રાજધાની પટનામાં સીપીઆઈની રેલીમાં નીતિશ કુમારના નિવેદનથી કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલીઓ વધી ગઈ છે. By Connect Gujarat 02 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : શક્તિનાથ વિસ્તારના બ્યુટી પાર્લરમાંથી તસ્કરોએ કર્યો હાથફેરો, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ... શક્તિનાથ વિસ્તારમાં આવેલ ઈન્દ્રપ્રથ શોપિંગ સેન્ટરના બ્યુટી પાર્લરમાં તસ્કરોએ ત્રાટકી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા By Connect Gujarat 21 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશનવા સંસદ ભવન પર પહેલી વાર ફરકવાયો રાષ્ટ્રધ્વજ, ગણેશ ચતુર્થીના દિવસે કામકાજ નવી બિલ્ડિંગમાં શિફ્ટ થશે.... રવિવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંસદ ભવનનાં પ્રાંગણમાં ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા. By Connect Gujarat 17 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn